મોદી-ઓબામાની કેમિસ્ટિરીઃ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ગજબની સમાનતા

– તસવીરોમાં જુઓ મોદી અને બરાક ઓબામા  કેટલા દૂર છે અને કેટલા નજીક છે…. – આવી છે મોદી-ઓબામાની CHEMISTRY : તસવીરોમાં  જુઓ બન્ને છે COPYCAT   નેશનલ ન્યૂઝઃ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે જૂના મિત્રોની જેમ એક બીજાને મળ્યા. મોદીના આમંત્રણને માન આપી ભારતના ગણતંત્ર દિવસ પરેડમાં મુખ્ય મહેમાન તરીકે બરાક ઓબામા પત્નિ સાથે આવી પહોંચ્યા છે ત્યારે મોદી અને ઓબામા બન્ને વચ્ચે ગજબની કેમેસ્ટ્રિ જોવા મળી રહી છે.    ઓબામા અને મોદીએ દિલ્હીમાં યોજેલી સંયુક્ત પ્રેસ કોન્ફ્રન્સમાં મોદીએ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને અનેક વખત બરાક કહીને સંબોધ્યા. સામે પક્ષે બરાક ઓબામાએ પણ પોતાના સંબોધનમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને વારંવાર મોદી કહ્યા. જે સુચવે છે કે, સમયના ખુબ જ ટૂંકા ગાળામાં મોદી અને ઓબામાં વચ્ચે મજબુત મિત્રતા સ્થાઇ છે. જે ભારત માટે ખુબ જ પોજીટિવ સંકેત છે. જો મોદી અને ઓબામા વચ્ચે આવી જ રીતે મિત્રતા વધતી રહી તો આ બન્ને દેશો માટે ફાયદાકારક સાબીત થશે.    મોદી અને ઓબામા એક બિજા સાથે મિત્રતા વધારી રહ્યા છે ત્યારે આ પ્રસંગે અહીં…

bhaskar